30/07/2016

GSERB Shikshan Sahayak District Selection (Round-1) and Cut-off (Revised) Declared

GSERB Shikshan Sahayak District Selection (Round-1) and Cut-off (Revised) Declared 


  • શિ.વિ.ના તા.૨4/૨/૨૦૧૬ નાં જાહેરનામાના અનુસંધાને ઓનલાઇન જિલ્લા પસંદગી માટે ભરવા પાત્ર ખાલી જગ્યાથી 2 ગણા વધારે માધ્યમિક શિક્ષણ સહાયક ના ઉમેદવારોને તક આપવામાં આવે છે. જિલ્લા પસંદગી અને ભરવા પાત્ર ખાલી જગ્યાને આધારે માધ્યમિક શિક્ષણ સહાયક ના ઉમેદવારોની મેરીટ પ્રમાણે જિલ્લાની ફાળવણી કરવામાં આવશે, તેની ઉમેદવારો એ ખાસ નોંધ લેવી.
  • અનામત કેટેગરીના ઉમેદવારોએ 26.07.2016 ના દિવસે પ્રસિદ્ધ કરવામાં આવેલ જિલ્લા પસંગીમાં જિલ્લા ના વિકલ્પ આપેલ હોય તેવા ઉમેદવારોએ આપેલ જિલ્લા પસંદગી ની ફરીથી ચકાસણી કરવાની રહેશે. 


માધ્યમિક શિક્ષણ સહાયક માટે જિલ્લા પસંદગી માટે 

Grant in Aid (Secondary) - Shikshan sahayak District Wise Intake 

માધ્યમિક શિક્ષણ સહાયક (ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા પસંદગી માટેની યાદી (Round-1)


માધ્યમિક શિક્ષણ સહાયક (અંગ્રેજી માધ્યમ) માટે જિલ્લા પસંદગી માટેની યાદી (Round-1)














GSEB Vidhyasahayak Bharti (Std 06 to 08) Gujarati Medium Final Merit List & Call Letters (First Round)

GSEB Vidhyasahayak Bharti (Std 06 to 08) Gujarati Medium Final Merit List & Call Letters (First Round) CALL LETTER  (First Round)...