13/09/2018

BREAKING NEWS :- KGBV SSA Gujarat Assistant Warden & Teachers Posts Probable Merit List Declared 2018






BREAKING NEWS :- KGBV SSA Gujarat Assistant Warden & Teachers Posts Probable Merit List Declared 2018




  1.  કે.જી.બી.વી.ની સંભવિત મેરીટ યાદી માટેની જરૂરી સૂચનાઓ
  2. કે.જી.બી.વી.ની પ્રસિધ્ધ કરેલ મેરીટ યાદી સંભવિત મેરીટ યાદી છે.
  3. કે.જી.બી.વી.ની સંભવિત મેરીટ યાદીમાં અગ્રતા ક્રમ ધરાવતા ઉમેદવારોને જિલ્લા કક્ષાએથી કે.જી.બી.વી.ની જે તે જગ્યાની ખાલીજગ્યાના આધારે પત્ર વ્યવહાર દ્વારા અરજીમાં દર્શાવેલ વિગત મુજબના પ્રમાણપત્રોની ચકાસણી અને સ્થળ પસંદગી માટે કોલલેટર મોકલવવામાં આવશે. આથી, રાજય કક્ષાએથી હવે પછી કોઇ પણ કાર્યવાહી કરવાની રહેતી નથી
  4. પ્રમાણપત્રોની ચકાસણીને અંતે ફાઇનલ મેરીટ યાદી મુજબના અગ્રતા ક્રમ ધરાવતા ઉમેદવારોને સ્થળ પસંદગી આપવામાં આવશે





  • આસી.વૉર્ડન (નિવાસી) ની સંભવિત મેરીટ યાદી
  • પૂર્ણ સમયના શિક્ષક (નિવાસી શિક્ષક) ગણિત-વિજ્ઞાનની જગ્યા માટેની જિલ્લાવાર સંભવિત મેરીટ યાદી
  • પૂર્ણ સમયના શિક્ષક (નિવાસી શિક્ષક) સામાજીક વિજ્ઞાનની જગ્યા માટેની જિલ્લાવાર સંભવિત મેરીટ યાદી
  • પૂર્ણ સમયના શિક્ષક (નિવાસી શિક્ષક) ભાષા ની જગ્યા માટેની જિલ્લાવાર સંભવિત મેરીટ યાદી
  • પૂર્ણ સમયના શિક્ષક (નિવાસી શિક્ષક) અંગ્રેજી ની જગ્યા માટેની જિલ્લાવાર સંભવિત મેરીટ યાદી
  • ખંડ સમયના શિક્ષક (એ.ટી.ડી.) (બિન નિવાસી) ની જગ્યા માટેની જિલ્લાવાર સંભવિત મેરીટ યાદી
  • ખંડ સમયના શિક્ષક (સી.પી.એડ.) (બિન નિવાસી)ની જગ્યા માટેની જિલ્લાવાર સંભવિત મેરીટ યાદી
  • ખંડ સમયના શિક્ષક (ગણિત-વિજ્ઞાન અને કમ્પ્યુટર) (બિન નિવાસી)ની જગ્યા માટેની જિલ્લાવાર સંભવિત મેરીટ યાદી
  • એક જગ્યા માટે એક જિલ્લામાં એક કરતા વધુ અરજીઓના કિસ્સામાં રદ કરવામાં આવેલ અરજીઓ
  • GSEB Vidhyasahayak Bharti (Std 06 to 08) Gujarati Medium Final Merit List & Call Letters (First Round)

    GSEB Vidhyasahayak Bharti (Std 06 to 08) Gujarati Medium Final Merit List & Call Letters (First Round) CALL LETTER  (First Round)...