29-04-2016
- ચલન ભરવાની મુદ્દત તારીખ 04.05.2016 સુધી અને અરજી કરવાની મુદ્દત તારીખ 07.05.2016 સુધી કરવામાં આવેલ છે.
25-04-2016
- SEBC
ઉમેદવારો માટે: જે ઉમેદવારોએ TAT પરીક્ષા સમયે SEBC કેટેગરી દર્શાવેલ હોય
અને હાલ નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ ધરાવતા નથી, તે ઉમેદવારો ચલન માં TAT
નંબર આગળ 'S' દર્શાવીને જનરલ કેટેગરીમાં બેંકમાં ચલન ભરી અરજી કરી શકશે.